________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠમ દિવસ–અ’તરાય કમ નિવારણું પૂજા
द्वितीय चंदनपूजा
( ૧૧ )
દુહા શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખરંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહાઅંગ. ૧ અંગવિલેપન પૂજના, પૂજો ધરી ધનસાર; ઉત્તરપયડી પાંચમાં, દાનવિધન
પરિહાર. ૨
ઢાળ
( કામણગારા એ કૂકડા રે-એ દેશી. )
કરપી ભૂંડા સંસારમાં રે, જેમ કપીલા નાર; દાન ન દીધું. મુનિરાજને રે, શ્રેણિકને દરબાર, કરપી ૧, કરપી શાસ્ત્ર ન સાંભળે રે, ત્રણે નવિ પામે ધ; ધ વિના પશુ પ્રાણિયા રે, છડે નહીં. કુકમ, કરપી૦ ૨. દાનતણા અંતરાયથી રે, દાનતણા પરિણામ; નવ પામે ઉપદેશથી રે, લેાક ન લે તસ નામ, કરપી૦ ૩. કૃપણતા અતિ સાંભળી રે, નાવે ધર અણુગાર, વિશ્વાસી ઘર આવતા રે, કલ્પે મુનિ આચાર. કરપી૦ ૪, કરપી લક્ષમાંવ તને રે, મિત્ર સજ્જત રહે દૂર, અલ્પધની ગુણ દાનથી રે, વછે લાક ડુરી કરપી૰ ૫, કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મરુધર રૂડા કેરડા ૐ, પથગ છાંય લગાર. કરપી૰ ૬, ચંદનપૂજા ધન
For Private and Personal Use Only