________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮)
ચોસઠ પ્રકારી પૂજ-સાથે નિંદા ભજી રે; વિપરીત પ્રરૂપણા થાય, દીનતણી કરુણા તજી રે. જળ૦ ૨, તપસી ન નમ્યા અણગાર, જીવતણી મેં હિંસા સજી રે, નવિ મળિયે આ સંસાર, તુમ સરિખે રેશ્રી નાથજી રે, જળ૦ ૩. રાંક ઉપર કીધો કપ, માઠાં કર્મ પ્રકાશિયા રે, ધર્મ મારગનો લોપ, પરમારથ
તાં હાંસિયા રે. જળ૦ ૪, ભણતાને કર્યો અંતરાય, દાન દિયંતા મેં વારિયારે; ગીતા રથને ફેલાય, જૂઠ બેલી ધન ચેરિયા રે. જળ છે. નર પશુઆં બાળક દીન, ભૂખ્યાં રાખી આપે જન્મ્યો રે; ધર્મવેળાએ બળહીન, પરદારાશું રંગ રમે રે. જળ૦ ૬. કૂડે કાગળિયે વ્યાપાર, થાપણું રાખીને એળવી રે વેશ્યા પરદેશ માઝાર, બાળકુમારિકા ભેળવી રે, જળ૦ ૭. પંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે ? અંતરાય કરમ એમ કીધ, તે સવિ જાણે છે જગધણી રે. જળ૦ ૮, જળ પૂજતી દ્વિજનારી, સેમસિરિ મુગતિ વરી રે, શુમવીર જગત આધાર, આણું મેં પણ શિર ધરી રે. જળ૦ ૯
तीर्थोदकैमिश्रितचंदनौधै;, संसारतापाहतये सुशीतः। - जराजनीप्रांतरजोऽभिशांत्य, तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥
द्रुतविलंबितवृत्तद्वयम् सुरनदीजलपूर्णघटैघनै घुसृणमिश्रितवारिभृतैः परैः। स्नपय तीर्थकृतं गुणवारिधिं, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥
For Private and Personal Use Only