________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
પ૪ દિવસ-નામ કર્મ નિવારણ-પૂજા.
तृतीय पुष्पपूजा
દુહા
એ દશ પયડી પાપની, પાપે બંધ કરંત; ત્રસદશ પામે જીવડે, મ અંશે પુણ્યવંત ૧
ઢાળી (રહે રહે ? જાદવ દે ઘડિયા–એ દેશી) રહો રહો રે રસભર દો ઘડિયાં, દો ઘડિયાં દિલસે અડિયાં. રહા એ આંકણી. કુસુમની પૂજા કરી ફળ માગું, પરમાતમ પાઉં પડિયાં. રહે. પુણ્ય ઉદય ગસનામ ધરાયે, અબ તુમ વાર નહીં ઘડિયાં. રહા ૧. વિકાઁદ્રી પંચેંદ્રી કહાયો, પ્રભુ ઓળખાણ હવે પડિયાં બાદરનામ જે નજરે દેખે, ઉવેખે કિમ નજરે ચડિયાં? રહે. ર, થઇ પર્યાપતો લબ્ધિકરણે, ચરણે આ ન વિછડિયાં એક તનુ એક જીવ કહાવે, પ્રત્યેકમાં પણ અમે વડિયાં. રહા૩. દંતાદિક તનુ થિર થિરનામે, તહવિ મન અમે થિર કરિયાં; નાભિ ઉપર તનુ શુભ સહુ દેખે, તિણે તુમ હૃદયકમળ ધરિયાં. રહા 8. સર્વને વહાલો સુભગથી લાગું, જબ અમ ઘર તુમ પાવડિયાં, સુસ્વર સુણતાં લાગે મીઠે, તુજ ગુણ અંબામંજરિયાં, રહા૫, આદેયનામ વચન જગ માને, શ્રી શુભવીર સુખે ચડિયાં જસ ગુણ ગાવે લેક
For Private and Personal Use Only