SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ---------- ------ 6 ષષ્ઠ દિવસે અધ્યાપનીય નામ છે કર્મસૂદનાથ ષષ્ઠ પૂજાષ્ટક प्रथम जळपूजा દુહા પ્રણમું શ્રી શંખેશ્વરા, સાહિબ સુગુણ પવિત્ત, મુજ ગુરુ ઉપગારે કરી, ક્ષણ ક્ષણ આવે ચિત્ત. ૧ નામકર્મ હવે દાખવું, ચિત્રક સરખું જેહ નટ જેમ બહુ રૂપ કરે, તેમ શુભ અશુભે તેહ, ૨ ઊંચ નીચ દેહાકૃતિ, ખંપણ દેહે હોય; કૃષ્ણ નીલ જાડો ઘણું, અશુભ નામ તે જોય. ૩ રૂપે હરિ બળ સારિખા, તે શુભનામ વખાણ; મધ્ય તનું પિીત ઉજળે, સુંદર રાતો વાન. ૪ જૈન ધર્મ રાતે રહે, ગાય ગુણી ગુણગ્રામ; તેણે શુભનામ તે સંપજે, ઈતર અશુભ તે નામ, ૫ નામકર્મ દરે કરી, પામ્યા ભવને પાર; સિદ્ધ અરૂપી પદ ભણી, પૂજા અષ્ટ પ્રકાર. ૬ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy