________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેસઠ પ્રકારી પૂજા સાથે
આ પૂજાને ઉપનય સારી રીતે સમજવા યોગ્ય છે.
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેમનુષ્યગતિના આયુને બંધ દૂર કરવાથી થનારી અંતરંગ કુટુંબની પ્રાપ્તિને માટે અમે પ્રભુની ધૂપપૂજા કરીએ છીએ.
पंचम दीपक पूजा
દુહા મનમંદિર દીપક ઇસ્ય, દીપે જાસ વિવેક તસ તિરિઆયુ નહિ કદા, થાનક બંધ અનેક. ૧
તારી | (ચારી વ્યસન નિવારીએ—એ દેશી) દીપક પૂજા જિનતણી, નિત્ય કરતાં હો અવિવેક તે જાય કે, અવિવેક કરી આતમા, બંધ પાડે હા તિર્યચનું આય કે, અજ્ઞાની પશુ આતમા. ૧. એ આંકણી. શીલ રહિત પરવંચકા, ઉપદેશે હો પોષે મિથ્યાત કે; વણિજ કરે કૂડ તેલશું, મુખ ભાખે હા કુકર્મની વાત કે. અત્રે ૨. વસ્તુ ઉત્તમ હીણ જાતિશું, ભેળવીને હો વેચે નાદાન કે; માયા કપટ કૂડ શાખીઓ, કરે ચેરી હે નિત્ય આરત ધ્યાન કે. અo ૩. થઈઘળી સાધવી,
For Private and Personal Use Only