________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ–મોહનીય કર્મ-નિવારણ પૂજા
(૧૦૧).
षष्ठ अक्षतपूजा
દુહા નવ નેકષાય તે ચરણમાં રાગ-દ્વેષ પરિણામ; કારણ જેહ કષાયના, તિણે નેકષાય તે નામ. ૧
ઢાળ વીર કને જઈ વસીએ ચાલેને સખી! વીર કને જઈ વસીએ. એ આંકણી. અક્ષત પૂજા જિનની કરતાં, અક્ષય મંદિર વસીએ; હાસ્યાદિ ખટખટપટકારી, તાસ વદન નવી પસીએ. ચાલો૧ હાસ્ય રતિ દશ કોડાકડી, સાગર બંધન સીએ; અરતિ ને ભય છેક દુગંછા, વીશ કેડાછેડી ખસીએ.ચાલે. ૨. ભય રતિ હાસ્ય દુગંછા અપૂરવ, શેષ પ્રમત્ત બંધ ધસીએ; ઉદય અપૂરવ સત્તા નવમે, પંચમ ભાગે નસીએ. ચાલે. ૩. કાજવ ઉદ્ધરતાં મુનિ દેખે, સહમપતિ મેહ વસીએ; મોહે નડિયા નાણથી પડિયા, કાઉસગ્નમાં મુનિ હસીએ. ચાલો ૪. મેહની હાસ્ય વિનેદે વસતાં, જેમ તેમ મુખથી ભસીએ; કેઈ દિન રતિ કઈ દિન અરતિમાં, શેકમસી લેઈ ઘસીએ. ચાલો૦ ૫. સંસારે સુખ લેશ ન દીઠું, ભયમહની ચઉ દિશિએ, ચરણદુર્ગચ્છા ફળ ચંડાળે, જન્મ. મેતારજ ઋષિએ. ચાલો. ૬. મહમહીપતિ મહાતફાને, મુઝાણું અહો
For Private and Personal Use Only