________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વવતું, તેમાં એટલું ફેવું કે-પ્રત્યાખ્યાની ચાકડીનું દહન કરવા માટે અમે પવડે પ્રભુની પૂજા કરીએ છીએ.
पंचम दीपकपूजा
દુહા સંજ્વલનની ચોકડી, જબ જાયે તબ ગેહ; જ્ઞાનદી પરગટ હુ, દીપક પૂજા તેહ. ૧
ઢાળ (ચંદ્રપ્રભુ જિન ચંદ્રમા રે–એ દેશી.) જગદીપકની આગળે રે, દીપકનો ઉદ્યોતક સંજ્વલને જ્વલતે થકે રે, ભાવદીપકની ત હે જિનજી! તેજે તરણીથી વડે રે, દોય શિખાનો દીવડો રે, પ્રગટે કેવળ જ્યોત, એ આંકણી ૧. બંધ થિતિ પૂરવ પરે રે, સંજ્વલનો તિગ જાણ; બંધ ઉદય સત્તા રહે રે, અનિચટ્ટી ગુણઠાણ. હો જિન”૦ ૨. લેભ દશા અતિ આકરી રે, નવમે બંધ પલાય; ઉદય ને સત્તા જાણીએ રે, જે સૂક્ષમÍપરાય. હો જિન”૦ ૩. સાહિબ એણે સંચર્યા રે, લેભને ખંડ પ્રચંડ; ગુણઠાણું સરિખ કરી રે, ખેર ખડખંડ, હા જિનજી૪. પક્ષ લગે
For Private and Personal Use Only