SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૯૬) ચેાસઠ પ્રકારી પૂજા–સાથે રીત; શ્રે॰ અ॰ બધાદય ગુણઠાણે પાંચમે રે, હવે ક્ષયકશ્રેણી વદીત્ત, શ્રેણી ૨. અ૰ સાળ સામંતને ભાળવી રે, વચ્ચે ધેરી હુણ્યા લઈ લાગ‚ À૦ ૦ નાડા આઠે સેનાપતિ રે, નવમાને જે ભાગ. શ્રેણી ૩. અ૰ ચઉમાસા લગે એ રહે રે, મરણે નરની તિ જાણ; શ્રે અ॰ રજરેખા સમા ક્રોધ છે રે, કાથભ સમાણેા માણુ, શ્રેણી ૪ અ॰ માયા ગેાપુત્ર સારખી રે, છે લાભ તે ખજન રંગ, શ્ર અ॰ મુનિવરે મેહને નાસવે રે, રહી શ્રી શુભવીરને સંગ. શ્રેણી ૫. ૫ જાન્યું ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir " ફ્ अगरु मुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुद्देतुना, रचय धूपनपूजनमर्हतः निजगुणा क्षयरूपसुधूपनं स्वगुणघातमलं प्रविकर्षणं । बिशदबोधन तसुखात्मकं सहजसिद्धमह परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्रीं श्रीं परम • परमे० जन्म० श्रीमते० प्रत्याख्यानीदहनाय धूपं यजामहे स्वाहा ॥ > " ચેાથી ધૂપપૂજાના અર્થ દુહાના અ પ્રત્યાખ્યાની કષાયની ચાકડીનુ દહન કરવા માટે ધૂપપૂજા કરવી. તે પૂજાને પૂજક ઊધ્વગતિ-દેવગતિને પામે છે અને તે પ્રાણી ભવકૂપમાં પડતા નથી. ૧. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy