________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૮૯) એણિપેરે સમજાવે; ચં૦ નરક લહે સમકિત ગુણઘાત, અ તે સમાધિપણું નવિ પાવે. ચં૦ ૩, ચાળીશ સાગર કડાકડિ, બંધ ઉદય સાસ્વાદન ભાવે; ચં, આઠમે ગુણઠાણે વિષ સત્તા, પર્વત રેખા ક્રોધ કહાવે. ચં૦ ૪. આઠ ફાળે માન મહીધર, પથ્થર થંભને કાણુ નમાવે? ચં. ઘનવંશી મૂળ માયા નાગણ, લેભ કરમજી રંગ કોણ હઠાવે? ચં૦ ૫. મેં વશ કીધા મુનિ કિરિયાથી, મંત્રમણિમહોરે વશ નાવે ચં. જાંગુળી વાદીને પાણું ભરાવે, નાગદત્ત વસુદત્ત જગાવે. ચં૦ ૬ સામાયિક દંડક ઉચરાવે, એ સમો મંત્ર કે જગ આવે; ચં૦ શ્રી શુભવીરના શાસનમાંહે, નાગદત્ત અક્ષયપદ પાવે, ચં૦ ૭.
.. 2 અને મંત્રા जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं, कुरु करेण सदा निजपावनं ॥१॥ सहजकर्मकलंकविनाशनै-रमलभावसुवासनचंदनः। अनुपमानगुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥२॥ ____ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते. अनंतातानुबंधीकषायदहनाय चंदनं यजामहे स्वाहा ॥
બીજી ચંદનપૂજાને અર્થ
દુહાને અર્થ પરમાત્માની બીજી પૂજા ચંદનવડે અંદર કપૂર એટલે બરાસ,
For Private and Personal Use Only