SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉક્ત ચારે શરણે આદરી હું દુષ્કૃત્ય (પાપ) ની નિંદા-ગહ કરું છું અરિહંતો, સિધ્ધ, આચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓ, સાધ્વીઓ કે બીજા અનેરાં પૂજનીય ગુણાધિક આત્માઓ વિષે તથા માતા, પિતા, બંધુઓ, મિત્ર કે ઉપકારીજને વિષે, અથવા એથે (સામાન્યત:) સમકિત આદિ યુક્ત કે તેથી રહિત છે વિષે, પુસ્તકો વિગેરે કે ખાદિક વિષે મેં જે જે કાંઈ વિપરીત અવિધિ ભેગાદિકવડે નહિં આચરવા ગ્ય, નહિ ઈચ્છવા ગ્ય પાપાનું બ ધી પાપ-સૂમ કે સ્થળ મન વચન કે કાયાવડે, રાગ, દ્વેષ કે મેહ વડે, આ જન્મ કે અન્ય જન્મમાં કર્યું, કરાવ્યું કે અનુમોડ્યું હોય, તે દુષ્કૃત્ય કલ્યાણમિત્ર - રૂદેવના વચનથી નિંદા-ગહ યોગ્ય અને જીંડવા યેગ્ય જાણ્યું. શ્રદ્ધાવડે એ વાત મને ગમી એટલે અરિહંત, સિદ્ધની સમક્ષ એ જીંડવા યોગ્ય દુષ્કૃત્યને નિંદુ-ગણું છું. એ સંબધે કરેલું For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy