________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકલેશ સમયે વારંવાર અને અસંકલેશ સમયે સામાન્ય રીતે ત્રિકાળ કર્યા કરવું.
जावजीवमे भगवतो परमतिलोगनाहा अणुत्तरपुनसंभारा खीणरागदोसमोहा अचिंतचिंता. मणी भवजलहिपोश्रा एगंतसरणा अरहंता सरणं ॥
પરમ ત્રિલોકીનાથ, પ્રધાન પુન્યના ભંડાર, રાગ-દ્વેષ-મહથિી સર્વથા રહિત, અચિન્ય ચિંતામણિરૂપ, ભવસાગરમાં પિત સમાન અને એકાન્ત શરણું કરવા યોગ્ય એવા અરિહંત ભગવંતોનું હારે જીવિત પર્યત શરણ છે.
तहा पहीणजरमरणा अवेअककम्मकलंकापणठवाबाहा केवलनाणदसणा सिद्धिपुरनिवासी नि
For Private And Personal Use Only