SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir खाइकम्मसंजोग निव्वत्तिए दुस्करूवे दुकफले दुकाणुबंधे | તેઓ એમ આખ્યાન કરે છે કે નિશ્ચે આ લેાકમાં જીવે અનાદિ કાળથી છે અને અનાદિ કના સંચાગથી જનિત જન્મ, જરા, મરણુ, રાત્ર, શેક, લક્ષણ, દુઃખરૂપ, દુ:ખ ફળવાળા અને દુ:ખની પરંપરાવાળા અનાદિ સંસાર છે, एयस्स णं वच्छित्ति सुद्धधम्माश्रो सुद्धधम्मसंपत्तिपावकम्मविग माओ पावकम्मविगमो तहा भव्वत्ताइ भावओ || એ અનાદિ સંસારભ્રમણના અંત શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મનું. આગમાકૃત વિધિપૂર્વક સેવન કરવાથી થાય છે. તે શુદ્ધ ધર્મની સ`પ્રાપ્તિ, મિથ્યાત્વમાહનીય પ્રમુખ For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy