________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मरणे विराहिए देव-दुग्गई दुल्लहा य किर बोही। संसारो य अणतो, हवइ पुणो आगमिस्साणं ॥३७॥
મરણ વિરોધ છતે દેવતામાં દુર્ગતિ થાય, તેમજ સમ્યકૂવ પામવું દુર્લભ થઈ પડે, અને વળી આવતા કાળમાં તેને અનંત સંસાર
का देवदुग्गई ? का अबोहि ? केणेव वुज्झइ मरणं ? । केण अणंतं पारं? संसारं हिंडई जीवो ? ॥३८॥
દેવની તિ કઈ ? અબોધી શું ? શા હેતુઓ વારંવાર મરણ થાય? કયા કારણથી સંસારમાં જીવ અનંતકાળ પર્યન્ત ભમે? ૩૮
थाय. ७
For Private And Personal Use Only