SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatith .org www.kobatirth.org Acharya Shri Kalle Acharya Shri Kailassagarsuri Gyanmandir नाणंमि दंसणंमि य, तवे चरित्ते य चउसुवि अकंपो। धीरो आगमकुसलो, अपरिस्सावी रहस्साणं ॥३३॥ - જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશળ, આપણે કહેલા ગુપ્ત પાપ બીજાને નહીં કહેનાર એવા ગુરૂ પાસે આળાયણ લેવી જોઈએ. ૩૩ रागेण व दोसेण व, जंभे अकयन्नुआ पमाएणं । जो मे किचिवि भणियो, तमहं तिविहेण खामेमि ॥३४॥ રાગ અને દ્વેષે કરી, અથવા અકૃતજ્ઞપણાએ અને પ્રમાદે કરી તમારૂં જે અહિત બીજાને મેં કંઇક કહ્યું હોયતે હું મન, વચન, કાયાએ ४ सभाछु. ३४ For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy