________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયત્નવડે જે મૂળગુ અને ઉત્તરગુણે મેં ન આરાધા, તે સર્વેને હું નિદું છું અને આવતા કાળની વિરાધનાને પડિક્કામું છું. ૨૮
सत्त भए अट्ट मए, सन्ना चत्तारि गारवे तिन्नि । पासायण तित्तिसं, रागं दोसं च गरिहामि ॥२९॥
સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ ગુરૂ આશાતના, રાગ અને દ્વેષને હું ગણું છું. ૨૯
असंजममन्नाणं, मिच्छत्तं सव्वमेव य ममत्तं । जीवेसु अजीसुवे છે, તં ર્નિરે સં ાિનિ રબા
જીવ અને અજીમાં અવિરતિને, અજ્ઞાનને, મિથ્યાત્વને અને વળી સર્વ મમતાને નિંદું છું અને ગહું છું. ૩૦
For Private And Personal Use Only