________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઉરપચ્ચખાણ પન્ના
(અર્થ સાથે)
– – (ત્રણ આયંબીલ કર્યા પછી આ સૂત્ર વાંચવું.)
देसिकदेसविरो, सम्मदिही मरिज जो जीवो। तं होइ बालपंडिय-मरणं जिणसासणे भणिपं ॥१॥
છ કાયની હિંસામાંથી દેશ જે ત્રસહિંસા, તેને એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપ-- રાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જૂઠું બોલવાદિકથી નિવૃત્તિ પામે છો, જે સમકિતદષ્ટિ જીવ મરે તે મરણને જિનશાસનને વિષે પાંચ મરણમાંનું બાળપંડિત મરણ કહેલું છે. ૧
For Private And Personal Use Only