________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मंदणुभावा बद्धा, तिवणुभावाउ कुणइ ता चेव । असुहाउ निर. णुबंधाउ, कुणइ तिब्वाउ मंदाओ ॥६०॥
જે (શુભ) મંદ રસવાળી બાંધી હોય તેને તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ ૨સવાળી) ને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળી ( જે આશા તેને મંદ રસ पाणी रे छे. १०
ता एयं कायव्वं, बुहेहि निच्चंपि संकिलेसंमि । होइ तिकालं सम्म, असंकिलेसंमि सुकयफलं ॥ ६१ ॥
તે માટે પંડિતોએ હમેશાં સંકલેશમાં (રાગાદિ કારણમાં) એ કરવું, અસંકલેશપણામાં
For Private And Personal Use Only