________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरिहंत अरिहंतेसु, जंच सिद्ध. त्तणं च सिद्धेसु । बायारं पायरिए, उवज्झायत्तं उवज्झाए ॥ ५६ ॥
અરિહંતને વિષે અરિહંતપણું અને સિદ્ધને વિષે વળી જે સિદ્ધપણું, આચાર્યમાં જે આચાર અને ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું પદ
साहूण साहुचरिश्र, देसविरइंच सावयजणाणं । अणुमन्ने सव्वेसि, सम्मत्तं सम्मदिट्ठीणं ॥ ५७॥ - સાધુઓનું જે ઉત્તમ ચારિત્ર, અને શ્રાવક લેકનું દેશવિરતિ પણું, અને સમકિતદષ્ટિનું સમકિત એ સર્વને હું અનુદું છું. ૫૭ १ अरिहंत १२ एसु उवञ्जायत्त, सुन्झायत्तं?
For Private And Personal Use Only