________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
વિશેષે શમાન્યા છે:કામના ઉન્માદ જેણે, દેખેલા અને નદ્ઘિ દેખેલા પદાર્થોમાં નથી કર્યો વિશ્વધ જેણે, અને માક્ષના સુખરૂપ ફલને આપનાર એવા અમેાઘ એટલે સફળ ધર્મને હું શરણુરૂપે અંગીકાર કરૂ છુ. ૪૬
नरयगइगमणरोहं, गुणसंदोहं पवाइनिस्कोहं । निहणियवम्महजोहं धम्मं सरणं पवन्नोहं ॥ ४७ ॥
નરકગતિના ગમનને રોકનાર, ગુણુના સમૂહ છે જેમાં એવા, અન્ય વદિવડે ક્ષેાભ કરવા ચેાગ્ય નહિ એવા, અને હુણ્ય છે કામરૂપ સુભટ જેણે એવા જે ધર્મ તે હુ શરણુરૂપે અંગીકાર કરૂ છુ. ૪૭
भासुरसुवन्न सुंदर - रयणालंकारगारवमहग्घं । निहिमिव दोगच्चहरं, धम्मं जिणदेसिअं वंदे ॥ ४८ ॥
For Private And Personal Use Only