SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ ઈમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે આવવા જોઈએ. ૪ સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૬ પાંચ પ્રકારનાં જ્ઞાનની નિંદા કરી હોય અથવા ઉપહાસ (મશ્કરી ) કર્યો હોય અથવા ઉપઘાત કર્યો હોય તે મારું દુષ્કત મિસ્યા થાઓ. ૭. જ્ઞાનેપકરણ પાટી, પિથી વિગેરેની જે કેઈ આશાતના થઈ હોય તે મારું મિથ્યા થાઓ. ૮ નિ:શંકા વિગેરે આઠ પ્રકારના ગુણસહિત જે સમ્યક્ત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૯ - જિનેશ્વરની ચા જન પ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય અથવા અભક્તિથી પૂજા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦ For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy