________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
આકરાંએ, જન્મ મરણ જંજાલ તે હું છું એહથી ઉભાગે એ. છોડવ દેવદયાળ તે. જયેo ૪. આજ મુને રથ મુજ ફળ્યાએ, નાઠાં દુ:ખ દદેલ તા; તુઠજીન ચાવીશ એ, પ્રગટયાં પુન્ય કલેલ તે જે ૫ ભવે ભવે વિનય કુમાર
એ, ભાવ ભક્તિ તુમ પાય તે દેવ દયા કરી દીજીયે એ, બધીબીજ સુપસાય તે. . ૬.
કળશ. ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર જિનવર ચરણ ગુણતાં, અધિક મન ઉલટ થયે. ૧ શ્રી વિજયદેવ સુરીંદ પટધર, તીરથ જંગમ એણું જશે, તપ ગપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨. શ્રી હિરવિજયસૂરિ શિષ્ય વાચક–કીર્તિ વિજય સુરગુરૂ સમે, તસ શિષ્ય વાચક વિનય વિજય, યુ જીન ચાવીસમે ૩. સઈસતર સંવત ઉગણત્રીશે, રહી રાંદેર માસએ; વિજય દશમી વિજય કારણ, કીયે ગુણ અભ્યાસ એ ૪ નરભવ આરાધન સિદ્ધ સાધન, સુકૃત લીલ
For Private And Personal Use Only