________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક પણ તૃપ્તિ ન પા, જીવલાલચીઓ રંક, દુલહ એ વળી વળી, અણુસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ, ૨ ધન ધનાશાલિભદ્ર, ખંધે મેઘકુમાર, અણુસણ આરાધી પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કરે, એ નવ અધિકાર ૩દશમે
અધિકાર મહામંત્ર નવકાર મનથી નવી મૂકે, શિવસુખ ફલ સહકાર, એહ જપતાં જાય, દતિ દેષ વિકાર, સુપરે એ સમરે, ચૌદ સુરવનું સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર; તો પાતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરિખ, મંત્ર ન કોઈ સાર; એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ જયું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાંથી. રાજસિંહ મહારાયઃ રાણી રતનવતી
For Private And Personal Use Only