________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
હું પામીશ સ`જમ સુધાજી; પૂર્વ ઋષિપંથે ચાલઘુ, ગુરૂ વચને પ્રતિબુધોજી. અંત પંત ભિક્ષા ગોચરી, રણવણે કાઉસ્સગ્ગ કરશુંજી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગે સુધા ધરણુજી સંસારના સંકટ થકી, હું' છુટીશ અવતારાજી; ધન ધન સમયસુંદર તે ઘડી,
તા હું પામીશ ભવના પારાજી. ધન૦ ૩ પદમાવતી આરાધના
For Private And Personal Use Only
ધન ૧
ધન૦ ૨
હવે રાણી પદ્માવતી। જીવરાશી ખમાવેા જાણપણું જગતે ભલું। ણુ વેળા આવે ॥ ૧ ॥ તે મુજ મિચ્છામિ દુકકડા રહુ તની શાખ જે મેં' જીવ વિરાધીયા !! ચઉરાશી લાખ ા તે મુજ. ॥ ૨ ॥ સાત લાખ પૃથ્વીતણા ! સાતે અકાય ।। સાત લાખ તેઉકાયના !! સાતે વળા