________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
ચાર શરણ. મુજને ચાર શરણા હેજે, અરિહંત સિદ્ધ સાધુજી; કેવલીધમ પ્રકાશિયા, રત્નત્રણ અમૂલખ
લાધાજી. મુo ૧ ચઉગતિતણું દુ:ખ છેદવા,સમર્થશરણુએ; પૂર્વે મુનિવર હુઆ, તેણે કીધાં શરણું
હાજી. મુ. ૨ સંસારમાંહી જીવને, સમરથ શરણ ચારો; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળ
કાજી. મુ. ૩
લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી, મિચ્છામિ દુક્કડ દીએ, જિનવચને લહિએ ટેક. લા. ૧ સાત લાખ ભૂગ તેક વાઉના, દશ ચિાદે વનના ભેદજી; ખટ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચઉદે નરના ભેદે છે. લા. ૨
For Private And Personal Use Only