________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
अहिगरणकारणेणं, वहाविया तेवि खामेमि ॥ २६ ॥
મિથ્યાત્વથી મોહતિ અધિકરણના કારણે ભત મેં ધર્મની બુદ્ધિએ જે જીના વધ કરાવ્યા તેને પણ હું ખમાવું છું કે ૨૬ दवदाणवल्लिवणयं, काऊणं जे जीवा मए दहा। सरदहतलाइसोसं, जे वहिया तेवि खामेमि ॥ २७ ॥
વેલડી આદિ વનને દાવાગ્નિ દઈને જે અને મેં બાળ્યાં હોય દ્રહ તલાવ આદિજલ
સ્થાનને શેષાવીને જે જીને વિનાશ કર્યો તેને પણ હું ખાવું છું કે ર૭ | सहदुल्ललिएणं जे, जीवा केवि कम्मभूमिसु।
For Private And Personal Use Only