________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ણ
जे उववत्तिया मए, विणासिया ते वि खामेमि ॥ १३॥
જીવઘાતકાદિ અશુભકમથી શાર્દુલ સિંહ, સંડક, વાવ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક વ્યાપદ જાતિમાં ઉત્પન્ન થયેલ મારા
જીવે જે જીવને છિન્નભિન્ન વિનાશ કીધાં તેને પણ હું ખાવું છું કે ૧૩ होलाहगिद्दकुक्कडहंसबगाइसु सउणसएसु । जंखुहवसेणखदा, किमिमाइ तेवि खामेमि ॥१४॥
હાલા, વૃદ્ધ, કુકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, કબરી ચકલાદિ સમૃછિમ ગજ બેચર, પંચેંદ્રિય, ભવને વિષ, મેં ભૂખને વશ થઈ કીમીયા પ્રમુખ જીને ભક્ષણ કીધાં તેને પણ હું ખાવું છું કે ૧૪ .
For Private And Personal Use Only