________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગજસુકુમાલ શીર સગડી મૂકી, સોમિલે બાળ્યું શિશ; મેતારક મુનિ વાઘરે વીંટાણા, ક્ષણ ન આણી રીશ રે. પ્રાણી. ૧૯ પાંચસે સાધુ ઘાણીમાં પીલ્યા, રોષ ન આયો લગાર; પૂર્વ કર્મે કંટણબષિને, ષટ્યાસ ન મળ્યો આહાર રે. પ્રાણી૨૦ ચૌદ પૂર્વધર કર્મ તણે વશ, પડીયા નિગોદ મોઝાર; આદ્રકુમારને નંદીષણે, ફરી વાસ્સો ઘરવાસ રે. પ્રાણી. ૨૧ કલાવતીના કર છેદાણાં, સુભદ્રા પામી કલંક; મહાબળ મુનિનું ગાત્ર પ્રજાળ્યું, કર્મતણા એ વંક રે. પ્રાણી. ૨૨ દ્રૌપદી હેતે પદ્મનાભનું, ફોડ્યું કૃષ્ણ કામ; વીરના કાને ખીલા ઠોકાણા, પગે રાંધી ખીર તામ રે. પ્રાણી- ૨૩ કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મોઝાર; મેરૂશિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર રે પ્રાણી. ૨૪ એહવા કર્મ જીત્યાં નરનારી, પહોંચ્યા શિવપુર કામ; પ્રભાતે ઉઠી નિત્ય નિત્ય વંદો, ભક્તિએ તેહના પાચ રે. પ્રાણી. ર૫ એમ અનેક નાર ખંડક્યા કમેં, ભલ ભલેરા જેસા; ત્રષિ હર્ષ કર જોડીને કહે, નમો નમો કર્મ મહારાજ રે પ્રાણી- ૨૬
૧૨૦ નરકદુઃખની સઝાયો
. (રાગ-સુણો ચંદાજી) સુણ ગોયમજી, વીર પચંપે નરક તણી દુઃખ વાર્તા પરનારી સંગત જે કરતા, વળી પાપ થકી પણ નહી ડરતાં,
જમરાયની શંકા નવિ ધરતાં, સુણ૦ ૧ હે શ્રોતાજનો, નરકનાં દુઃખ સુણતા હૈયા થરથરે; હે ગુણવંતા, વીરવાણી સાંભળી ધર્મખજાનો ભરો,
For Private And Personal Use Only