________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે નર ખીજાવ્યા નવિ ખીજે, ઉપશમ રસમાં ભીંજે રે; લધિ કહે તસ સેવા કીજે, તેહના પાય પ્રણમીજે રે. તે ૬
(૮૫ વૈરાગ્યની સઝાય
(રાગ - વિમલાચલ નિતુ વંદીએ) આપ અજવાળજો આતમા, એનો મહાતમ જાણી; ખાણી પુન્ય રચણ તણી, એહવી જિનવર વાણી. આપ૦ ૧
સ્ફટિક રચણ જિમ રંગથી, ધરે નવ નવ રૂપ; તિમ એ અષ્ટ કરમશકી, ચાચે વિવિહ સ્વરૂપ આપ૦ ૨ આદિ ઉત્પત્તિ નહિ એહની, નહિ કોઈનો એહ; દેહ એ કારમાં કરમશી, ધરે થઈ નિસ્નેહ આપ૦ ૩ નિરમલ આતમ આપણો, રમે રંગ નિઃશંક; નાણરયણ તણો સાયરૂં, પ્રભુએ નિષ્કલંક. આપ૦ ૪ દેહથી દુઃખ પરંપરા, પામે એ ભગવંત; લોહ કુસંગતે તાડીયે, જેમ અગ્નિ અત્યંત. આપ૦ ૫ કારમો દેહ પામી કરી, કરો પર ઉપકાર; સાર અસારમાં એ અછે, કહે લબ્ધિ વિચાર. આપ૦ ૬
૮િ૬ વૈરાગ્યની સઝાયો પુણ્યસંયોગે પામીચોજી રે, નરભવ આરજ ક્ષેત્ર શ્રાવકકુળ ચિંતામણિ જી રે, ચેતી શકે તો ચેત રે. જીવડા ! આ સંસાર અસાર,..... સાર માત્ર જિનધર્મ છે જીરે, આપણું ઘર સંભાળ રે. જીવડા. ૧ માતપિતા સુત બાંધવા જીરે, દાસ દાસી પરિવાર; સ્વાર્થ સાથે સહુ આપણો જીરે, સહુ મતલબના ચાર રે. જીવડા૦ ૨
For Private And Personal Use Only