________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪ શ્રી સીતાસતીની સઝાયો
(રાગ-છઠ્ઠો આરો એવો આવશે) જનક સુતા સીતા સતી રે, રામચંદ્રની ઘરનારી રે; કૈકેયી વર અનુભાવથી રે, પહોંયા વન મોઝારી રે,
શીલવંતી સીતા વંદીએ રે. શીલ૦ ૧ અતિરૂપથી રાવણે હરી રે, તિહાં રાખ્યું શીલ અખંડ રે; રાવણ હરી લંકા ઝહી રે, લક્ષ્મણ રામ પ્રચંડ રે. શીલ૦ ૨ અનુક્રમે અયોધ્યાએ આવીયા રે, કર્મ વિશે થયો દોષ રે; ગર્ભવતી વને એકલી રે, મૂકી પણ થયું સુખ રે. શીલ૦ ૩ લવ ને કુશ સુત પરગડા રે, વિદ્યાવંત વિશાલ રે; અનુક્રમે ધીજે ઉતર્યા રે, અગ્નિઝાળ થયું પાણી રે. શીલ૦ ૪ દીક્ષા ગ્રહી સુરપતિ થયાં રે, અમ્રુત કહ્યું તેહ રે; તિહાંથી ચવી ભવ અંતરે રે, શિવ લહેશે ગુણ ગેહ રે. શીલ૦ ૫ લવને કુશ હનુમાનજી રે, રામ લહ્યાં શિવ વાસ રે; રાવણ લક્ષ્મણ પામશે રે, જિન ગણધર પદ ખાસ રે. શીલ૦ ૬ પદ્મ ચરિત્રે એહના રે, વિસ્તારે અધિકાર રે; જ્ઞાનવિમલ ગુરુથી લહ્યો રે, સુખ સંપત્તિ જયકાર રે. શીલ૦ ૦ • પિપ શ્રી સીતા સતીની સજઝાયો
(રાગ-આતમ ધ્યાનથી રે) જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતર જામી; પાલવ મારો મેલ ને પપી, કુળને લાગે છે ખામી. અડશો માંજે, માંજે માં જે માં જે માંજે અડશો, હારો નાવલીચો દુહવાય, મને સંગ જેનો ન સુહાય;
હારું મન માંહેથી અકળાય. અ. ૧
For Private And Personal Use Only