________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| નમુત્યુર્ણ સમરસ ભગવઓ મહાવીરસ્સ II
|| શ્રીદાન-પ્રેમ-રામચન્દ્ર-ભટૂંકર મહોદય-જિનપ્રભ-વારિષણ વિ. સદ્ગુરુભ્યો નમઃ ||
પરમાત્મસ્તુતિઓ અરિહંત વંદનાવલી રત્નાકર પચ્ચીસી આદિ ૧૦૦ સ્તુતી, ૧૦૦ ચૈત્યવંદનો, ૧૨૦ થોયો તથા ૩૫૦ જેટલા પ્રાચીન સ્તવનો પર્વના ઢાળીયાના સ્તવનો
૨૦૦થી અધિક પ્રાચીન સઝાયો. તથા સમકિતના ૬૦ બોલની સજ્જાપુણ્ય પ્રકાશનુ સ્તવન,
પદ્માવતી સંથારો વિ.નો સંગ્રહ
A શ્રીભદ્રંકર-જિન-ગુણ
સ્તવન મંજરી છે
- સંગ્રાહક
મધુરભાષી મરૂધરદેશધ્ધારક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજ
- સંપાદક પૂ. મુનિરાજશ્રી યુગપ્રભવિજયજી મ.સા.
For Private And Personal Use Only