________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મૌન એકાદશીનું ૪ ઢાળનું સ્તવન ૧
ઢિાળ ૧ લી)
જગપતિ નાચક નેમિ નિણંદ, દ્વારિકા નગરી સમોસર્ચા, જગપતિ વંદન કૃષ્ણ નરિદ, જાદવ ક્રોડશું પરિવર્યા... ૧ જગપતિ ઘી ગુણ ફૂલ અમૂલ, ભક્તિ ગુણે માળા રચી, જગપતિ પૂજી પૂછે કૃષ્ણ, ક્ષાયિક સમકિતશિવરૂચી.. ૨ જગ પતિ ચારિત્ર ધર્મ અશક્ત, રક્ત આરંભ પરિગ્રહે, જગપતિ મુજ આતમ ઉદ્ધાર, કારણ તુમ વિણ કોણ કહે... ૩ જગપતિ તુમ સરિખો મુજ નાથ, માથે ગાજે ગુણ નિલો, જગપતિ કોઈ ઉપાય બતાવ, જેમ વરે શિવવધૂકંતલો.. ૪ નરપતિ ઉજ્વલ માગસિર માસ, આરાધો એકાદશી, નરપતિ એકશો ને પચાસ, કલ્યાણક તિથિ ઉલ્લાસી... ૫ નરપતિ દશ ક્ષેત્રે ત્રણ કાળ, ચોવીસી ત્રીસે મળી, નરપતિ નેવું જિનનાં કલ્યાણ, લિવરી કહું આગળ વળી.. ૬ નરપતિ અર દીક્ષા નમી નાણ, મલ્લી જન્મ વ્રત કેવલી, નરપતિ વર્તમાન ચોવીસીમાંહે કલ્યાણ કહ્યાં વળી... ૦ નરપતિ મૌનપણે ઉપવાસ, દોઢસો જપમાળા ગણો, નરપતિ મન વચ કાચ પવિત્ર, ચરિત્ર સુણો સુવ્રત તણો... ૮ નરપતિ દાહિણ ઘાતકી ખંડ, પશ્ચિમ દિશી ઇક્ષુકારથી, નરપતિ વિજય પાટણ અભિધાન, સાચો નૃપ પ્રજાપાળથી.. ૯ નરપતિ નારી ચંદ્રાવતી તાસ ચંદ્રમુખી ગજગામિની, નરપતિ શ્રેષ્ઠી શૂર વિખ્યાત, શીયલ સલીલા કામિની.. ૧૦
For Private And Personal Use Only