________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભૂતિમુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર; માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા. ૮ ગાયે હસ્યા મુનિ પડીયા વસા, વિશાખાનંદી પિતરિયા હરચા; ગશૃંગ મુનિ ગરવે કરી, ગયણ ઉછાળી ધરતી પરી. ૯ તપ બળથી હોજ્યો બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણી; સારમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સાર સાગરા. ૧૦ ૧. દ્વિજ-બ્રાહ્મણ, ૨ સરગે-સ્વરગે, ૩. વસા-પૃથ્વી
( ઢાળ ચોથી અઢારમે ભાવે સાત, સુપન સૂચિતસતિ, પોતનપૂરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપજા, પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા, તિમાંથી આવી સંસારે, ભવ બહુલાં થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્યા, રાવીશમે રાજધાની,મૂકાએ સંચર્ચા. ૨ રાય ધનંજય ધારણી રાણીએ જનમિયા, લાખ ચોરાશી પૂરવ આયુ જીવિઆ; પ્રિચમિશ નામે ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિશ દશા પાળી સહી. ૩ મહાશુકે થઈ દેવ ઇણે ભારતે ચવી, છરિકા નગરીચે જિતશશુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પશે દીક્ષા આચરી. ૪
For Private And Personal Use Only