________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચીવન વચે તમે યશોદાને પામ્યા, ભોગને રોગની સમ જાણ્યા, અંતર તમારું પ્રભુ નિર્વિકારી, રે. ....વીરતુમારી. ૪ સંચમ લઈ ધોર તપ તપ્યાં, ઉપસર્ગો ગોશાળાના સહ્યાં કર્મ ખપાવી બન્યા વીતરાગી રે. .... વીરતમારી. ૫ કેવલ લઈ બેઠા સમોવસરણમાં, ભવ્ય જીવોને તાર્યા ક્ષણમાં, ઇન્દ્રભૂતિને દીધુ ગણધર પદ રે. .... વીરતમારી. ૬ ઘોર પાપી હતો અર્જુનમાળી, ચંડકૌશીક જેવા દીધા તમે તારી, કરૂણાના સાગર ગજબ દાતારી રે. ... વીરતમારી છે ભવોભવ માગું તુમ ચરણોની સેવા, કૃપા કરી આપો દેવાધિદેવા, જેથી ટળે ભવ ભ્રમણના ફેરા રે. .... વીરતમારી. ૮ જેમ બધાને તાય તેમ મને તારો, સેવકના ગુનાને વારો, શુભવિજય નમે પાય પડી રે. .. વીરતમારી. ૯
(રાગ-રષભદેવ હિતકારી જગતગુરુ) તો શુ પ્રીત બંધાણી જગતગુરૂ, તો શું પ્રીત બંધાણી, વેદ અરથ કહી મો બ્રાહ્મણકું, ખિણમે કીધો ગુણા ખાણી જગત ૧ બાલક પરે મેં જે જે પુછ્યું, તે ભાખ્યું હિત આણી; મુજ કાલાને કુણ સમજાવે, તો બિન મધુરી વાણી. જગત ૨ વચણ સુધારસ વરસી વસુધા, પાવન ખેત સમાણી; નર નાકી તિરિ પ્રમોદિત બોધિત, તો હિ ગુણમણી ખાણી. જગતo ૩ કિસકે પાઉં પરું અબાઈ, કિનકી પકડું પાની; કુણ મુજ ગોયમ કહી બોલાવે, તો સમ કુણ વખાણી. જગત. ૪
For Private And Personal Use Only