________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલ અનંતીવાર આવી હશે, માફ કરજો મહારાજ ઉદયરત્ન એમ લળી લળી વિનવે, બાહ્ય ગ્રહો રાખી લાજ. ૫
સિદ્ધારાના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચીયોહવે મુજ દાન દેવરાવ.
હવે મુજ પાર ઉતાર.સિદ્ધા૦ ૧. ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ; દાન દીયંતા રે પ્રભુ કોસીર કીસી, આપો પદવી રે આપ. સિદ્ધા. ૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવીયો, મોક્યા સુરના રે માન; અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દીધાં વરસી રે દાન. સિદ્ધા૦ ૩ શાસન નાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારનો રે વંશ દીપાવીચો, પ્રભુજી તુમે ધન્ય ધન્ય સિદ્ધા. ૪ વાચકશેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધર્મ તણા એ જિન ચોવીશમા, વિનયવિજય ગુણ ગાય સિદ્ધા. ૫
(રાગ-રિઝો રિઝો શ્રી વીર દેખી) દીઠો રે દીઠો ત્રિશલાનો નંદન દીઠો.. દીઠો રે દીઠો; શાસન નાયક વીર જિનેશ્વર, નિરખત અમીચ પછઠ્ઠો રે. ૧ શૂલપાણી સુર સમતા ધાર્યો, તેં અમરાને ઉગાર્યો; શ્રેણિકને નીજ પદવી દીધી, ચંડકોશીયાને તાર્યો રે. ૨ ઇન્દ્રભૂતિ અભિમાન ઉતારી, કીધો નિજ પટ્ટધારી રે; અડદતણા બાકુળા લઇને, ચંદનબાળા તારી રે. 3
For Private And Personal Use Only