________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવનો-૪
ડ્યું ન હો સુનાઈ સાઈ, એસા ગુન્હા ક્યા કિયા. ઓરોકી સુનાઈ જાવે, મેરી બારી નાહીં આવે; તુમ બિન કૌન મેરા, મુજે ક્યું ભૂલા દિયા; ક્યું. ૧ ભક્ત જનો તાર દીયા, તારનેકા કામ કિયા; બિન ભકિતવાલા મોં પે, પક્ષપાત ક્યું કીયા. ક્યું૨ રાય રંક એક જાનો, મેરા તેરા નાહીં માનો; તરન તારન ઐસા, બિરુદ ધાર ક્યું લિયા. ક્યું. ૩ ગુન્હા મેરા બક્ષ દીજે, મોં પે અતિ રહેમ કીજે; પક્કા હી ભરોંસા તેરા, દિલોમેં જમા લિયા. ક્ય. ૪ તુંહી એક અંતરજામી, સુનો શ્રી સુપાસ સ્વામી; અબ તો આશા પૂરો મેરી, કહેના સો તો કહ દિયા. ક્યું. ૫ શહેર અંબાલે ભેટી, પ્રભુજીના મુખ દેખી; મનુષ્યજનમકા લ્હાવા, લેના સો તો લે લીયા. ક્યું૬ ઉન્નિસો છાસઠ છબીલા, દીપમાલા દિન રંગીલા; કહે વીરવિજય પ્રભુ, ભક્તિ મેં જમા લીચા. ક્યું છે ૧ એટલી
શ્રી સુપાસ જિન વંદીએ, સુખસંપત્તિનો હેતુ, લલના શાંતસુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ, લલના. શ્રી. ૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના શ્રી. ૨.
For Private And Personal Use Only