________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંસણ સમકિત સબ્દતણા પદ, સડસઠિ ભેદે મેધા જી, ત્રિભુવનદીપક જ્ઞાન સમ પદ, ભેદ એકાવન વેધા જી, ચારિત્ર રમણતા વિરતી સંયમ, ભેદ સત્તરથી દધ્યાયા જી, કર્મ ખપાવે મંગલમંદિર,બાર ભેદે તપ ગાયા જી. ૩ હૃદયે ભાલસ્થલે એ નવપદ, ધ્યાતા ધ્યેયને ધ્યાવે છે, નવ નિયાણા ટાળે શીલપાલે, નવ નવ ભ્રમણ ન પાવે છે, સોહમવાસી વિમલેસર સુર, તિમ શાસનના દેવા જી, સૌભાગ્યલમીસૂરિ સુખદાતા, શ્રીશ્રીપાલજિન સેવા જી. ૪
સિદ્ધચક સદા ભવી સેવો મુગતિ તણો છે મેવોજી; બદષભજિનેસર મરૂદેવીનંદન, સુરનર કરે જસ સેવોજી; કનકવરણ જસ તનકી શોભા, હષભલંછન પાય છાજેજી, મહિમાધારી મૂરતિ તારી, શત્રુંજય ગઢ પર રાજેજી. ૧ અષ્ટાપદગિરિ બાષભજિનેસર, શિવપદ પામ્યા સારજી, વાસુપૂજય ચંપાએ ચદૂપતિ શિવ પામ્યા ગીરનારજી; તિમ અપાપાપુરી શિવ પહોંટ્યા, વર્ધમાન જિનરાયાજી, વિશ સમેતશિખર ગિરિ સિધ્યા, ઇમ જિન ચોવીશ થાયજી. ૨ આસો ચૈત્ર સુદી સાતમ દિનથી, નવ આયંબિલ પચખીજે જી, અરિહંત-સિદ્ધ-સૂરિ-ઉવઝાય, સાધુ સમસ્ત જપીચે જી; દરિસન-નાણ-ચરણ-તપ એ, નવપદ ધ્યાન ધરીજે જી, આગમ વચનામૃત શુભ પાને, જગ જસ શોભા લીજે જી. ૩ કવડજક્ષ ચક્કસરી દેવી, સંઘ તણી રખવાળીજી, સેવકજનના વાંછિત પુરે, મહિમાવંત મવાલીજી; શ્રીવિજયપ્રભસૂરિ શિરોમણિ, વાચક ઉદય જયકારીજી, તાસ ચરણકજ મધુકર સેવક, મણિવિજય સુખકારી જી. ૪
For Private And Personal Use Only