________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભામંડલ પૂંઠે રહે, ચઉદિશિ અહે ઉટ્ટ; પણવીસ જોજન લગે નહિ, રૂજ વૈર અનિઠ્ઠ. પિI ઇતિ મારી દુર્મિક્ષ નહિએ, અપર ચક અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એકાદશી, ઘાતિકર્મ ક્ષયની વૃષ્ટિ. શા ધર્મચક્ર ચામર દવજા, સિંહાસન છગ; ત્રિગડે ચૌમુખ સોહીએ, સુવર્ણ નવકમલ પવિત્ર. loll ચૈત્યતરૂ સવિ તરૂ નમે, કંટક અધોવદને; રોમ કેશ વાઘે નહિ, અનુકૂલતા પવને. llઢા પ્રદક્ષિણા પંખી દિયે અતિહિ દુદુભિ નાદ; સુરભિગંધ જલવૃષ્ટિશું, પંચવણ કુસુમ પાદ llલા ચઉવિ દેવનિકાચ ફોડી, સેવે જશ પાય; પગ્નતુ અનકૂળ હુએ, સમકાલ નિવાય ll૧ell ઇન્દ્રિય અર્થ અનૂકૂળતા, દુઃખ શીલ ન ભાસે; સુકૃત ઓગણીશ સહુએ, ચઉતીસ મીલી ખાસે ll૧૧| જ્ઞાનવિમલ ગુણથી લહેએઅતિશય ગુણ નહિ પાર; ધ્યાન ધરું તે પ્રભુતણું, તે મુજ પ્રાણ આધાર I૧ણા
શ્રી દેરાસર જવાના ફલ વિશે ચૈત્યવંદન
(૧ર)
પ્રણમું શ્રી જિનરાજ આજ, જિન મંદિર કેરો; પુન્ય ભણી કરીશું સફલ,જિન વચન ભલેરો. |૧|| દહેરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છઠ્ઠ પોતે આવે. પરા જાવા માંડ્યું એટલે, અઠ્ઠમતણાં, ફલ જોય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણો ફલ હોય. llall
For Private And Personal Use Only