________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
પછી શુભ મહુરત જોઈ કરી, પરણાવી આપીશ દિકરી. એમ કહી સુતા તે રાત, દિવસ ઉગ્યા ને ચા પ્રભાત; સભામાં આવી છે રાજન. એટલે ત્યાં આવ્યા પ્રધાન, માન દઈ બેસાડ્યા કને. પાસે બેસાડી વાણી ભણે, આજ પુત્રીનું માન્યું છે મન, પેલા ભવન મળ્યો સ્વામિન, માટે તમે સેના લઈ સજ થાઓ. માળા તેણે મંદિરે જાઓ, પેલો ફકીર ગામમાં જેહ; એ બે જણ ઉતર્યા તેહ, મેઘાડંબર પર બેસાડી સહી. વાજાં વાગતે તેડી લાવો અહીં. કહે પ્રધાન એ સાચી વાત, હું મનમાં થયે રળિયાત, લેઈ સેનાને તત્પર થશે. તે માળી તણે અવાસે ગયા, ત્યાં જઈને કીધે પ્રણામ, ચાલે તમને તેડે રાજાન. આ ફકીર વેશ મુકી દીજીએ, રાજ વાઘ આપણુ લીજીએ; સુંદર અંગે ધરે શણગાર. પધારો રાજદાર. તારે રાજા હરખે મન મઝાર, બે જ મળી કર્યો વિચાર; સ્નાન કરી સુંદર થયા શરીર, બે જણ જાણે બાવન વિર. વસ્ત્ર મેકયાં છે જેહ, આપ અંગે ધરીયાં તેહા મેવા ઉંબરપર બેઠા રાય, જેમ તારા મધે ચંદ્રમાય. વછર અર્થે થયા અસ્વાર, વાત્ર વાગે અપરંપાર; તેનું સારંગધર એવું નામ, રાજા તણે છે તે પ્રધાન; નાબત નગારાં ગડગડે, ઢોલ તાસાં તડત. નાનું મોટું નગરમાં રહે છે જેહ, જોવા મળ્યા છે સરવે તેહ; તે બેઠા ત્યાં અમર કરે. નીશાન નેજા ફરફરે. કરતુરાવતી ભાગ્યેજ ભવ્યું, પિલા જન્મનું ધન્યજ મળ્યું; આ પેલા ભવતણે ભરથાર ધનધન એ બેને અવતાર. જેવું કસ્તુરાવતીનું રૂપ, તે સુંદર સરસ્વતિ ભુપ. એમ નગર નારી કરે વખાણ. બંને જણ ચતુરસજાણ; એમ કરતાં આવ્યા રાજકાર, રાજા ઉ તેણી વાર. હાથ પકડ ધરી ઉલાસ, બેસા પિતા પાસ; વજીર પાસે બે જ
For Private And Personal Use Only