________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા
ચક નાંખી તે વાર; દીઠ પેલા ફકીરને કહેવા લાગી તે ઠાર. આ ફકીર બે કાંઈ કારમા, શું કહેતા હશે મન પુછો જઈ ફકીરને, શું છે તમ કારણ; આપણે જે જોઈએ તે આપીએ, મનાવીએ તેનું મન ત્યારે દાસી આવી બારણે, બેલી મુખથી વચન; તે ફકીરને બેલાવીયા, પુછે જેડી બે હાથ જે જોઈએ તે તે કહે, શું છે તમારે કષ્ટ; સાચુ કહે સુલક્ષણા, એમ દાસી કહે સ્પષ્ટ. ત્યારે રાજકુંવર બેલી, એ હંસારે વચન; બીજું કાંઈ બોલે નહી, દાસી વીમે પામી મન. નારી આવી માળીએ, કહે કુંવરીને પિર એ બીજું બેલે નહી, એ હંસા એમ કહે. પાછા ઉત્તર આપે નહિ. તે શું સમજીએ મરમ, જોઈતું. કંઈ મમત નથી, એ ધારી બેઠે ધરમ.
ચાપાઈ–ત્યારે રાજકુંવરી બેલી વા, સાંભળ દાસી ચતુર સુજાણ; તે ફકીરને બેલાવો તમે, ભેદ તેને પુછીશું અમે. દાસી હશી ધશી હેઠી ગઈ, જઈ ફકીરને વાણી કહી; તમને તેડે રાજ કન્યાય, કૃપા કરીને આવે ત્યાંય. તે ફકીર એવું સાંભળી, મુજ તણી પતી છે રળી; ફકીર ત્યાંથી ઘરમાં ગયા, તે દાસીને સાથે થયા. બેસાડયા કનક આસન, દીઠા બેઉ તે રૂપ રતન; મનમાં પોતે સમજી નાર, સંદેશા પુછે કરે વિચાર ન હોય એ ફકીર સ્વરૂપ, નિચે છે કઈ શ્વિન ભુપ; ચક નાંખીને બેઠી નાર, દાસી સાથે પુછાવ્યો વિચાર. કહે ફકીર શું માગે તમે, જે જોઈએ તે આ પીએ અમે; ખાનપાન વળી ધન ને ધાન, જે જે તે સાચી કહે વાણ. ત્યારે હંસા કહી પિકાર, બીજે નથી તેને વિચાર, ત્યારે મારી મનમાં અચરત થઈ, એ સર્ણ દુઃખ ભલે સહી.
For Private And Personal Use Only