________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા
નહિ. જાગ્યા રાય ત્યાં આખી રાત, તે નવ જાણે મારે ભ્રાત; ત્યારે હંસ મેક તે ઠામ ચંકી વાળે શું કીધું કામહંસ આવત દીઠે જ્યાહરે, ચેકીવાળે જાયું તાહરે; હંસ પેઠે જ્યારે ભંડાર ધન્ય ભર્યું તેણે અપરમપાર. પાછા નીકળે જ્યારે બહાર, ઉડવાને કર્યો વિચાર; તે તેને ઝા સહી એટલે હારી તુટી ગઈ, ખાલી દેરી આવી હાથ; તેથી, ચમકી ઉઠ જાત; તેણે વિચારી એવી પેર, જે હંસ, રો રાજાને ઘેર; રાજા મુને ઓળખશે સહી, તે વાતમાં સંદેહ નહિ.
દુહા- કાષ્ટ તણે એ હંસ છે, આતો પ્રાણધર વડનાર ની મત આવ્યું સહી, એમ કીધે મન વિચાર. તે માર્યા વિના મુદે નહિ, લુંટી લે ઘરબાર; હવે મુકે નહિ જીવતે શુળીએ દે નીરધાર. એવું મન વિચારીયું, તે માંડી કહી વાત અહિથી જલદી નાશીએ, નહીતર કરશે ઘાત ચોરી ઝલાઈ આપણુ, માટે ચેતે તરત; નાસે હવે અહિંયાં થકી, નહિતર આવ્યું મરત. વિમાન બે ધડીયાં હતાં, કાણું નીરધાર; તેમાં દેરી સંચરે અતી. ઘણે તે ઉડતાં ચાલે આકાશ. સાતસો જે જન જાય સહિ, બીજુ ચાર જજન સાર; ધનમાલ તેમાં લઇકરી બે ભાઈ થયા અસ્વાર. સાતમેં ઉપર પ્રાણ ધર ચ, ચાર ઉપર હું અસવાર; તે રાતે રાત અમે ચાલીવા, અંત્રીક્ષ ગગન મોઝાર, મારે પ્રાણધર આગળ ચાલી હું રહ્યો પાછળ છેક, પછી ખબર અંતર તેની નથી રહ્યો છું એકાએક ત્ર
સે જે જન અહિયાં આવી છે સુતિ વડ એક ઠામ; રાતે નીદ્રા, કીધી ધણી, પછી શું થયું ત્યાં કામ. સ્વનું આયું ત્યાંહાં મુને, દીઠ પુરૂષ જણ ત્રણ; તમને તેણે કહ્યું હતું, તેમ મને કહ્યું વચન. દહાડે ચોથે આજથી, આવશે સુંદર ગામ, તે નગર બહાર દેહવટ
For Private And Personal Use Only