________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- -
-
- -
(૮) બરાસ કસ્તુની વાર્તા. જ જાણે છે રતન. સવારીર કસ્તુરી ચોળી નાહય, વસુરાજા. તે મન ચાહાય કેને તે લાવે નહીં મન, અહંકાર વણે તેને તન. તેવી કોઈ નહીં સુંદર નાર, ત્રીલેકમાં પૃથ્વી સંસાર; પિતાને મન વરવાનું થાય, પણ તે નારી કેને નવ ચહાય. જોગી જંગમનાં મન ચળે, તેવી નારી ભાગ્યે જ મળે; તેનું મુખ જોઈ ચંદ્ર લજવાય, તે જઈ છુપે આભજ માંય. વેણ વાસુકી નાગ સમાન, વેણે કીધે પિતાને ઠામ; તેને કર જાઇ કમલ લજવાય, તથી રહે તે જળની માંય. તેથી ભ્રકુટી કમાન આકાર, નેત્ર ભર્યા છે રસ પ્રકાર. નાશીક શુક ચાંચ પ્રમાણુ, કપાળ જાણે ઉગ્યો. ભાણું, દંત જાણે દાડમની કળી, વાણિ મધુરી મિઠી ગળી; હસતાં ખાડા પડે છે ગાલ, મુખડુ જાણે લાલ ગુલાલ. પિટ પિયણવત પાતળુ, નાભીમેન શોભે અતી ઘણું; શ્રી સિંહના સરખી રંભ, જધા જાણે કેળના થંભ. ચાલ ચાલે છે ગજગતી, તેવી નારી પૃથ્વીમાં નથી. તે કન્યા પરણે જ્યાહરે, તને જોરાવર જાણું ત્યારે. સાંભળી એવી તપસીની વાણ, વિહળ કીધો રાજાને પ્રાણ; મેહબાણ વાગ્યાં તે ઠામ, બે મિત્ર સાથે તે વાણ તમે તમારે ભવન પરવરો અમારી આશા રખે કરે; એ નારી પરણીશું જ્યાહરે, પછી મંદીર આવું ત્યારે. જે નારી એ મળશે નહી, તો પ્રાણ તજીશું સહી, આ અવતાર ધય નારી માટે એવો મનમાં ઘડીઓ વાટ. * દુહા–ત્યારે વજીર સુત વાણી વદે, સાંભળ રાજકુમાર; તમને સુકી પાછો વળુ, ધીક ધીક મુજ અવતાર. આ તન મન ધન તારું, હું તારો ચાકર જાણ; તમે પાછો મને મોકલે, તે તમને ઘટે ન પ્રમાણુ.
For Private And Personal Use Only