________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
બરાસ કસ્તુરીની વાર્તા પ્રધાન તેને અમર કરે નીશાન તે ઉપર ફરફરે; રૂષી છેડે વળવા ગયા, પછી વિદ્યાર્થિ સહિત પાવળ્યા; પચરંગી સેન સૈ જાણે, જાણે સ્વર્ગણે રાજન, સમીપે નગરી આવી સહી, વધામણું આગનથી થઈ, સાંભળજેચિત્રસેન રાજન આવીરાણ આ તન, સાંભળતામાં તૈયાર થય, સેના લઈ તે સામે મોતીએ થાળભરાવી સહી તે રાજાએ કરમાં ગ્રહી. પુત્રે પીતા દીઠે જ્યાહરે, ત્યાંથી તે ઉ તર્યો ત્યારે મોતીડે વધાવ્ય તન, ખોળે બેસાડી પુછે રાજન, માથે હાથ ફેરવી કહે મારા તન, હરખ ધરી કીધું ચુંબન; પ્રેમનાં આ નેત્રથી વહી, એક એકની વિગત કહી. પાછી સેના તત્પર થઈ, નગર મધે તે તે ગઈ; મેઘાડંબર ઉપર બેઠે રાજન, બેળામાં લોધે છે તને. પ્રધાન પતે ચમરજ કરે, એ રીતે નગરીમાં ફરે, પુરક જેવાને જાય, અતિ આનંદ હરખ ન માય. રાજાને નીરખે છે તન, હરખે સૌ લેકનાં મન, ભાટ બંદીજન કરે પિકાર તે જશ ઘણો કરે છે વિસ્તાર પહોંચ્યા રાજ મુવન જ્યાહરે, સભા મધે બેઠા ત્યાહરે; રાજા દે જાયકને દાન, માગણુને ત્યાં છે માન. વધામણી વહેંચી છે ઘણી, શી શેભા કહું તે તણું; વાદીને કીધે વિદાય, ઘણું દ્રવ્ય આપ્યું તે રાય. પછી જાતકર્મ કુંવરની કરી, ઘણે હરખ ને મનમાં ધરી; પુત્ર એભે છે સુંદર કાર્યા, જાણે આભ માંહે ચંદ્રમાય. વેણું લઈ કરે છે ગાન, સૈ માંડી રડે છે ત્યાં કાન.
(છ)વૈદ વિદ્યા ગુણ જાણું, પ્રમાણુ તે પચે કીધે; બુધ બત્રીસ લક્ષણ, પ્રેમરસ પ્રોતે પીધે. અતિશે કોમળ અંગ, ૨ગ રૂપે શોભે અંગે, બેહેકે બેહેક બરાસ, સુગંધી તે સંગે; કળા બહેતેરી બુધ ચઈતન્ય ચિત્ત માંહે ઘણું; સામળભટ સાચું કહે, વર્ણન કરું છું તે તણું શાસ્ત્ર પુરાણને વેદ, કુંવર ભણે છે પાર
For Private And Personal Use Only