________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ). લને ઘણું નુકશાન થવાનો સંભવ રહે છે. તે માટે એ ઇલાજ કર કે એવાં ખાતર ઉપર ઉંનું કડકડતું પાણી કરી રેડવું જેથી કરી એ વાતને નાશ થશે અને તેથી મેલને નુકશાન થવાની બીક રેહેશે નહીં.
For Private and Personal Use Only