________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯ )
હાલ એ બાગમાં
તેમાં અર્ધ ભાગ માટી ભેળવી થોડી મુક્ત ઢાંકી રાખી એ ખાતર તરીકે ફૂલઝાડા તથા ફળઝાડાને આપવામાં આવતું હતું. અને તેથી આશ્ચર્યકારક રીતે એ ઝાડાને ફાયદો થયેલ જોવામાં આવેલ છે. કેટલીએક અડચણને લીધે એવું ખાતર કરવામાં આવતું નથી. ગાંડળના બગીચાનાં ઢારા મરી જતાં ત્યારે કાઈ વખત તેનાં સાંમડાં કઢાવી લઇ બીજે રહેલ ભાગ મેટા ખાડા ખેાદાવી તેમાં દાટી દેવામાં આવતે અને તે સાવ સડી ગયા બાદ તેના ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતા. ઘડપથી અગર રાગથી ભરેલ ઢારનું માંસ ખારાક તરીકે ધેડ લેાકને વાપરવા ન દેતાં તેના ખાતરમાંજ ઉપયોગ કરવેા ોઇએ. એવાં ઘરડાં અને રાગથી મરેલ જાનવરેનું માંસ ખારાક તરીકે વાપરવું એ તનદુરસ્તીને અતિ હાનિકારક છે. આપણા ધેડ લેાકાને એ ખાતે સમજાવી એવાં ભરેલ ઢારાનું ચાબડુ કાઢી શેષ ખાતર શિવાય ખીન્ને કામમાં ન વાપરે એવું કરવું જોઇએ; એમ કર્યાથી તેમની તનદુરસ્તીને એથી થતું નુકશાન બંધ પડી એને વધારે સારી રીતે ઉપયાગ થાય.
ખાતર હાવુંજ જે
(૧૦) પાંદડાંનું ખાતર જેને ગ્રેજીમાં લીક્માલ્ડ કેહે છે તે બગીચાના નાજુક ઝાડા માટે તથા બીજ વાવવાના કામ માટે અતિ ઉત્તમ છે—દરેક બગીચામાં એ જાતનું ખ઼ુએ. એ ખાતર તૈયાર કરવાની સારી રીત એ છે જે અગીચાના જે ભાગમાં ઝાડથી ખરેલ પાંદડાં વધારે મળી શકે એવું હાય, તે ભાગમાં એક ખાડે કરી તેમાં એવાં ખરેલાં પાંન ભરી દેવાં અને તેને માંથે માટીને આશરે ત્રણ ઇંચ જાડા થર લેવા. અને એ ખાડામાં દર ત્રીજે મહીને એકવાર કાશનું ભરપુર પાણી
For Private and Personal Use Only