________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) પ્રકરણ બીજું.
એ
કાર છે તેમાં વિમાની માહિતી
હાલ આ જ
બગીચા માટે જગ્યા અને જમીન.
SITUATION AND SOIL. જમીનની બનાવટ, તેની જુદી જુદી જાતે, કઈ ચેકસ જોતની જમીન ક્યા મેલ માટે લાયક હોય છે, તથા ખરાબ જાતની જમીન શી રીતે સુધારવી વિગેરે બાબતની માહિતી એ પુસ્તકના ઉત્તરાર્ધ તરીકે ખેતી સંબંધીની માહિતીનું બીજું પુસ્તક પ્રસિદ્ધ કરવાનો વિચાર છે તેમાં વિસ્તારથી આપવામાં આવશે. હાલ આ જગ્યે ફક્ત બગીચા માટે કેવી જ અને જમીન જોઈએ તે જણાવવાનું છે.
બગીચા માટે કેવી જ મુકરર કરવી તે બાબત કાંઈ ચેકસ નિયમ આપવાથી વિશેષ ઉપયોગ થવાને નથી; કારણ શ્રીમાનું લોકો અને સાધારણ ગૃહો જે બગીચા કરે છે તે, તેમના રહેણાકના મકાને નજીકજ કરે છે. અને એવા બગીચા માટે તેમના રહેણાકના મકાન પાસે જેવી જગ્યા અને જમીન હોય છે તેને જ ઉપયોગ કરવો પડે છે, અગર તેમાં સુધારો કરી એ જમે બગીચા કરવા પડે છે. એ બગીચા એ મકાનની આગળની બાજુ એટલે મારા તરફની બાજુમાં કરવા જોઈએ. કઈ કઈ રાજાઓ અને શ્રીમાન ગૃહસ્થ તેમના ચલુના રહેવાના મકાન પાસેના બગીચા શિવાય ગામની અગર શહેરની બહારની બાજુ નજીકમાં તેમના વસંત ગ્રહો એટલે હવા બદલ કરવા જવાના બંગલાઓ હોય છે, તેની ફરતા બગીચા કરે છે. અને એમાં પણ એ બંગલા ફરતી જેવી જ હોય તેમાંજ
For Private and Personal Use Only