SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૮ ) ૨૫ માડમ આલડ ડી ગમા---ધળો કિનારીએ ગુલાબી. ૨૬ બુલડીને જ–ઘેળો, સારા આકારનો લુમખામાં. ૨૭ રેનાલ્ડ હોલ–કિરમજી. પ્યાલા જેવો અને ભરેલ. સારા આકારનો. ૨૮ સેન્ટ જૉર્જ-કાળાશ પર કિરમીછ. મોટો અને ગોળાકાર, જે રમાં ઉગવાવાળો. ૨૮ હિકટર હર્ન–રાત કિરમજી ગળી રંગની ઝાંખ, મોટા, ભરેલો અને સુંદર આકારને જેરમાં ઉગવાવાળો. ૩૦ હાઇકામટ હરજીઅર--ઘણો કાળો અને ઉમદો મખમલ જેવો કિરમજી, અતિ ઉમદા રંગને જોરમાં ઉગવાવાળો. ૩૧ માસ ચાર્લસ વુડ-ચળકતો કિરમજી અને તેમાં જાંબુ - ગની ઝાંખ, આકારમાં ફૂલ જરા ચપટાં હોય છે. ૩૨ ભારીસ બરસારડીન–-કિરમજી. પાંખડી એક ઉપર એક સુંદર રીતે ગોઠવેલી હોય છે. એ એક ઉમદી જાતને ગુલાબ છે. ૩૩ આલીહર ડેલહાન––એને રંગ એ રાતે હોય છે. ભ રેલ, મોટો, સારા આકારનો વચ્ચે ઉપડતો. ૩૪ આલફ્રેડ કલંબ--ચળકતો, કિમીજી; મોટો, ભરેલો, સુંદર ગાળા જેવા આકારનો. ૩૫ ખાન હાસમાન-ચોખો ચળકતો કિરમજી. મોટા કદના ભરેલા અને સુંદર. જેમાં ઉગવાવાળો. ૩૬ નદૈજર-ફૂલને રંગ ચળકતો કિમીજી. ઘણું મોટા, ધણ સુંદર અને ઘણાજ ઉમદા. જેમાં ઉગવાવાળા. ૩૭ ડક ડી રહાન--ચળકતો કિરમજી, તેમાં સિંદોરિયા રંગની ઝાંખ. આકાર દડા જેવો જોરમાં રંગવાવાળે. 87 For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy