________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪ ) પરાય છે, તેમ શરૂનાં ઝાડ અપશુકનવાળાં ગણાય છે. પણ આપણા દેશી લેકેને એ ખાતે બિલકુલ વેહેમ નથી એટલું જ નહીં, પણ શિમાન લકે એ ઝાડ અતિ ખૂબસુરત હોવાથી તે બગીચામાં અને રહેણાકનાં મકાને નજીક અવશ્ય લગાડે છે.
શરૂનાં ઝાડ તુર્કસ્થાન, એશિઆ માઈનર અને ગ્રીસ મહેલ આર્ચાપેલેનું વતની છે. યુરોપિયન લોક એને “સૈકસ ” કહે છે, એ ઉપરથી યુરોપમાં પ્રથમ એ ઝાડ સૈકસ બેટમાંથી આવું હશે એવું અનુમાન થાય છે. યુરોપમાં જુનામાં જુનું શરૂનું ઝાડ કાન્સ દેશમાં લેમ્બરડી પ્રાંતમાં શોભા કરીને ગામ છે ત્યાં છે. એના ઈતિહાસથી જણાય છે કે તે જુલીઅસ સીજરના વખતમાં હતું. પહેલા પિલીઅન બાદશાહને એ ઝાડ ઉપર એટલો પાર હતો કે તેણે સીમપ્લાન નદી ઉપરની જ્યારે સડક કાઢી ત્યારે ફક્ત એ ઝાડને બચાવવા માટે એ સડકમાં વાંક લીધો હતો. એ શરૂનાં ઝાડની ઉંચાઈ એકસ વીસ કુટ છે, અને જમીન ઉપર એક ફુટે એના થડનો ઘેરાવો વીશ ફુટ છે.
એ જાતનાં શરૂનાં ઝાડનું લાકડું ઘણુજ મજબૂત અને ટકાઉ હોય છે. કહે છે કે નોહાની હોડી ગેરનાં લાકડાંની કરી હતી એવું લખ્યું છે તે લાકડું શરૂનું જ હતું. એ ઉપરથી બાઈબલમાં જે સીડરનાં લાકડાંને ઉલ્લેખ કર્યો છે, તે એ શરૂનું જ લાકડું હશે એવું ઘણું યુરોપિયન લોક અનુમાન કરે છે. રેમ શહેરમાં જે જુનું સેન્ટ પીટરનું દેહેરૂં હતું તેના દરવાજાનાં કમાડ શરૂનાં લાકડાંનાં કરેલાં હતાં, અને તે કાન્ટન ટાઈનના વખતથી ચોથા યુજીનીની કારકીર્દી સુધી એટલે અગિઆર. વર્ષ ઉપરાંત સુધી ક્યાં હતાં. કયાપીટલામાં જુપીટરની મૂર્તિ
For Private and Personal Use Only