________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનસ્પતિને પ્રાણુઓ માફક અન્ન માટે જઠર અને રૂધિરાભિસરણ માટે હૃદય તેમજ ઘમનીઓ અને નાડીઓ હૈતી નથી, પણ એના બદલામાં રસવાહિની હોય છે. અને એનું પકવાશયનું કામ તેના મૂળ તથા જમીન વડે થાય છે. પ્રાણીઓનાં હૃદયનું કામ વનસ્પતિમાં પાંદડાં કરે છે.
વનસ્પતિમાં કૅર્બન, ઑકસીજન અને હાજન એ ત્રણ તો હોય છે. પ્રાણીઓમાં એ ત્રણ તો કરતાં નજન એ એક વધુ હોય છે.
વનસ્પતિ છવવાને હવા, પાણી, અજવાળું, ગરમી અને જમીનની જરૂર છે.
હવા–માણસના ફેફસામાં હવાને પ્રવેશ થાય છે અને તેથી શ્વાસસક્રિયા ચાલે છે. તે ફેફસાવડે ઓકસીજન (પ્રાણુરક્ષક વાયુ) લઇને કારબોનિક ઍસિડ વાયુ (વનસ્પતિ પિષક વાયુ) ઉચ્છાસ ક્રિયાથી હવામાં પાછા કાઢી નાખે છે અને એ પ્રાણુરક્ષક વાયુએ કરીને માણસનાં ફેફસાં માહેલાં લોહીની શુદ્ધિ થાય છે અને પછી તે શુદ્ધ થયેલ લેહી આખા શરીરમાં રમે છે. એ જે માણસના શરીરનું અતિ મહત્વનું કામ ફેસિાવડે થાય છે, તેમ વનસ્પતિમાં પણ એવી શ્વાસક્રિયા ચાલે છે. અને તે ઝાડનાં પાંદડાં નિચે જે રંધ હોય છે અને જેને ઈગ્રેજીમાં સ્ટેમ્યાટા કહે છે, નેનાવડે થયા કરે છે. એ પાંદડાં નિચેના રૌવડે હવા પાંદડાની અંદર પ્રવેશ કરે છે, અને હવામાંથી કારનિક એસિડ વાયુ પાંદડાંના પિષક રસ સાથે મળી જાય છે અને એમાંથી પાંદડમાંને ઓકસીજન વાયુ બહાર આવે છે. પાંદડાંમાં કારનિક
For Private and Personal Use Only