________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
તાડનાં ફળની લુમા
માંના મગજ ટાકા જેવા જાડા થાય છે. નારિએળી જૈવીજ હાય છે, પણુ કાઈ કાઈ ઝાડને એકજ ટ્વીંટમાં એ લુમે હોય છે. તાડની લુમામાં કુળની ગોઠવણ તાળુખી ભરેલા રીતે સરખાથી કરેલ હોય છે. દરેક લુમમાં એ તાડલની ત્રણ ત્રણ હારા હોય છે અને ગમે તે તરફથી જોઇએ તે એનાં કુળ સામસામાં જોટામાં આવે છે.
તાડનાં ઝાડના રસને તાડી કહે છે, તેના દારૂ કરવામાં આવે છે. એનાં પાનના પંખા અને છત્રીએ કરવામાં આવે છે. તાહની એટલે પામની જાતનાં ઝાડામાં તાડના રસમાં સાકરના અશ વધુ હોય છે તેથી એના રસની ખાંડ કરે છે. સિલેાનમાં તયા બ્રહ્મદેશમાં તાડની જથાબંધ ખાંડ બનાવવામાં આવે છે, તાડનાં ઝાડ બાર પંદર વર્ષનાં થાય ત્યારે તેને ફળ આવવા લાગે છે. ઝાડ ઉપર પાકેલ તાડ ફ઼ળની અંદર જે ગેાટા હોય છે, તે ધામાથી નવાં ઝાડ થાય છે. પ્રથમ નરસરીમાં એના પા તૈયાર કરી તે બે વર્ષના થાય એટલે ચામાસાની મેાસમમાંજ જ્યાં જાથુ ઝાડ કરવાં હાય ત્યાં ફેરવવાં. એ ગોટા વાવ્યા પછી તેને નવ દશ મહિના પછી વાંસના ગરા માર્ક ગરો નિકળે છે, એ ઝાડ ધીમુ વધવાવાળુ છે. તાડનાં ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. પ્રથમ ના રાપાને પાંચ સાત વર્ષ સુધી આઠમે દિવસે પાણી મળે
તેા ખસ. તે પછી પાણી ન મળે તો ચાલે.
સાપારી.
AREGA CATECHTM (N. O. Palnnece.)
એશિઆ ખડમાં દેશી પામની જાતનાં જે ઝાડે છે, તેમાં એશક સેપારીનું ઝાડ અતિ સુંદર અને શૈાભાષાળુ છે.
નારિએ
For Private and Personal Use Only