________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭ ) પાએરી-એ પણ ઉમદી જાતના ફળનું ઝાડ છે, પણ એની કેરી
પાક્યા પછી વિશેષ વાર રહેતી નથી. એ ઝાડ કઠણ જાતનું છે, અને તે જેરમાં વધે છે. એનાં પાન ફિક્કો લીલા રંગનાં હોય છે અને તેની વચલી નસ ધળી હેય છે, એની ડાળીની મહેર દાંડલી લીલા રંગની હોય છે. ફળ ઘણુજ સ્વાદિષ્ટ હોય છે. તે તેલમાં આશરે વીસ રૂપિયા ભાર હોય છે. એ ફળને ચાંચ હોય છે અને તેને રંગ
પાકેથી ફી લીલો હોઈને તે ઉપર કિરમજી ઝાંખ હેય છે. કાવસજી પટેલ–એનું ફળ તોલમાં આશરે દોઢ પાઉન્ડ થાય છે.
એ ઝાડ સીધી ઉગમણવાળું હોય છે અને મેટું વધે છે. એનાં પાનને અણું હોતી નથી, અને તેની વચલી નસ
ફિક્કા રંગની હોય છે. બને છેડ-પુના જીલ્લામાં કડુશ કરીને ગામ છે ત્યાં એ પ્રસિદ્ધ -
બાનું ઝાડ છે. એ ઝાડને કલમથી હાલમાં વધારે થયે છે. એ ઝાડ જેરમાં ઉગવાવાળું છે. એનાં ફળ તેલમાં પચીશ રૂપીઆ ભાર હોય છે અને તે સ્વાદે ઘણાં જ
સારાં હેય છે. પાખરીઆ-એનું અસલ ઝાડ પુનામાં હિરા બાગમાં છે. એ
ઝાડને હાલમાં કલમથી વધારે થયો છે. એનાં ફળ ઘણું જ ઉમદા હેય છે. એનાં નવાં પાન ફિક્કા બ્રાંજ રંગનાં હોય છે. જુનાં પાન ફિક્કા લીલા રંગનાં પાતળાં હોય છે અને તેની ડાળીઓની મહોર દાંડલીઓ પેળી અથવા ફીક્કા લીલા રંગની હોય છે. એનાં ફળ આશરે ૧૮ રૂપીઆ ભાર તેલમાં હોય છે.
For Private and Personal Use Only